સુરેન્દ્રનગરના પાટડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા... શહેરને હરિયાળું બનાવવા 7 હજાર 500 વૃક્ષોના વાવેતર કરવાના અભિયાન અંતર્ગત CMએ સુરજમલજી હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કર્યું.... પાટડી ચાર રસ્તા પર આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાળના સ્ટેચ્યુને મુખ્યમંત્રીએ ફુલહાર કર્યા... તો રૂપિયા 3.64 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલી સુરજમલજી હાઇસ્કુલનું લોકાર્પણ કર્યું...