અગ્નિપથ યોજના મુદ્દે બિહારથી ગુરૂગ્રામ સુધી મચી બબાલ

2022-06-16 9

અગ્નિપથ યોજના મુદ્દે બિહારથી ગુરૂગ્રામ સુધી મચી બબાલ, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા, રેલવે પણ રોકાઈઅનેક જિલ્લાઓમાં આગચંપી અને પથ્થરમારોબિહારના છાપરામાં યુવાનોએ ટાયર સળગાવ્યા4 વર્ષની નોકરીના નિયમને લઈ યુવાનોનો હલ્લાબોલબિહારના બક્સરમાં જનસતાપ્દી એક્સપ્રેસ રોકાઈ