વડોદરામાં એસ.એસ.હોસ્પિટલના તબીબો હડતાળ પર 100થી વધુ સિનિયર રેસિડેન્ટ તબીબો હડતાળ પર બોન્ડની માંગણીઓને લઈને આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ ઈમરજન્સી સહિતની ફરજનો બહિષ્કાર