મહેસાણાના ઇજપુરાની સેવા સહકારી મંડળીમાં ઉચાપત સેવા સહકારી મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરિયાદ વર્ષ 2016-2017માં મંડળીમાં ધિરાણ પેટે ભરાયેલી રકમની ઉચાપત રૂ. 33.37 લાખની ઉચાપત આચરી રેકોર્ડમાં ખોટી નોંધ પાડી સાંથલ પોલીસ મથકે નોંધાઇ ઉચાપતની ફરિયાદ