ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારના ચાલકે દરવાજો ખુલ્લો રાખીને ગાડી ચલાવતા વીડિયો વાયરલ થયો હતો. જેમનાં
ટ્રાફિક પોલીસે કારના નંબરના આધારે ફરિયાદ નોંધી હતી. તથા
આરોપીને ઝડપી પાડ્યો
છે. અમદાવાદ
શહેરના પોશ વિસ્તારોમાં કેટલાક નબીરાઓ કાર બાઇકો લઈને અવાર નવાર જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે. ત્યારે આવો જ સ્ટંટ એક કાર
ચાલક પુરઝડપે હંકારી રહ્યો છે.