ટ્રાફિક પોલીસનો સાવરણાથી રસ્તો સાફ કરતો વીડિયો વાયરલ

2022-06-16 110

સોશિયલ મીડિયા પર આમ તો દરરોજ એક-એકથી ચઢિયાચતા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ કેટલાંક વીડિયો સરપ્રાઇઝ કરીને વિચારવા પર આપણને મજબૂર કરી દેતા હોય છે. આજે પણ કેટલાંક લોકો ઇમાનદારીથી પોતાનું કામ કરતાં હોય છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક ટ્રાફિક પોલીસકર્મીએ એવું કામ કર્યું કે તમને સલામ કરવાનું મન થશે.