અમદાવાદ સિવિલમાં 8 દિવસથી તબીબો હળતાલ પર

2022-06-16 142

અમદાવાદ સિવિલમાં 8 દિવસથી તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં વિદેશ અભ્યાસ કરીને આવેલા તબીબો પણ હડતાળ પર છે. તેમાં રેસીડેન્ટ તબીબોની સાથે વિદેશથી આવેલા

વિદ્યાર્થીઓ પણ જોડાશે. તેમજ સિવિલમાં ઇન્ટર્નશિપ માટે આવેલા તબીબો આંદોલન કરી રહ્યા છે.

Videos similaires