નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય

2022-06-16 152

નરેશ પટેલ રાજકારણમાં જોડાશે નહીં. જેમાં પ્રેસ કોન્ફરન્સ કરી નરેશ પટેલે રાજનીતિમાં જોડાવાની મીડિયાને માહિતી આપી છે. તેમાં નરેશ પટેલે જણાવ્યું છે કે ખોડલધામમાં રહીને જ

સમાજ સેવા કરશે. તથા હું ખોડલધામમાં જ સમાજ સેવા કરીશ.