અગ્નિપથ સ્કીમ પર બિહારમાં ઉગ્ર પ્રદર્શન: હાઇવે પર ચક્કાજામ, ટ્રેન રોકી
2022-06-16
19
સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી 'અગ્નિપથ યોજના'નો વિરોધ ઉગ્ર બન્યો છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય યુવાનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને બિહારમાં હોબાળો વધી રહ્યો છે.