રાહુલ ગાંધીની 27 કલાક સુધી પૂછપરછ

2022-06-16 116

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડ્રીંગ કેસમાં બુધવારે સતત ત્રીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી.

Videos similaires