સાંઈકૃપાથી સઘળા મનોરથોની પૂર્તિ પણ થઈ જાય

2022-06-16 280

સાંઈબાબાનું નામ બોલતા જ તેમનો અત્યંત ભાવવાહી ચહેરો ભક્તોની સામે આવી જતો હોય છે. કહેવાય છે કે જે ભક્તો પર સાંઈની કૃપા વરસે છે તેમના તો સઘળા દુખ દૂર થઈ જાય છે. અને સાંઈકૃપાથી સઘળા મનોરથોની પૂર્તિ પણ થઈ જાય છે. ગુરુવારનાં દિવસે સાંઈ ઉપાસનાનો સવિશેષ મહિમા રહેલો છે.