સાંઈ બાબાથી સાદગીપૂર્ણ જીવન લોકો વચ્ચે જીવી અને સજ્જનતાનો સંદેશ

2022-06-16 15

શ્રદ્ધા અને સબુરીનો ચમત્કારી ગુરુ મંત્ર આપનાર શિરડીના સાંઈ બાબાથી કોઈ અજાણ નહીં હોય. સાંઈ બાબા સશરીર ધરતી પર આવ્યા હતા. તેઓએ સાદગીપૂર્ણ જીવન લોકો વચ્ચે જીવી અને સજ્જનતાનો સંદેશ આપ્યો હતો. તેમણે પોતાનું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું હતુ.

Videos similaires