ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ આદરી ગુજરાત બહારથી ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે IAS-IPS આવશે 100 IAS, 90 IPS અને 150 IRS ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે આવશે આ વખતે ખર્ચ અને સોશિયલ મીડિયા સૌથી મોટી ચેલેન્જ ચૂંટણીમાં લો-એન્ડ ઓર્ડર જાળવવું ખુબ મહત્વનું બનશે બેઠકદિઠ અલાયદા ઓબ્ઝર્વર નિમવા ECI સમક્ષ માગણી થશે