આજે અમદાવાદ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ અંડર એજ વાહન ચાલકો સામે કરશે કાર્યવાહી ડાર્ક ફિલ્મવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરાશે 15 થી 21 જૂન સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ