હવે GRD જવાનો પણ સુરક્ષિત નથી

2022-06-15 16

સુરતમાં GRD જવાનો પર જીવલેણ હુમલો ત્રણ અજાણ્યા બાઈકચાલકોએ કર્યો હુમલો
બેફામ રીતે બાઈક હંકારતા બાઈકર્સને રોકતાં કર્યો હુમલો બંન્ને GRD જવાનોને સારવાર માટે ખસેડાયા હિંમત વસાવા અને દિલીપ વસાવા પર હુમલો ઉમરપાડાના સેલવાણ પાટિયા પાસે બની ઘટના

Videos similaires