મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક: બેરોજગારી પર બોલનારાઓની બોલતી બંધ થઈ!

2022-06-14 35

તમે સરકારી નોકરી મેળવવા માંગો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્રની મોદી સરકાર દેશમાં આગામી દોઢ વર્ષમાં 10 લાખ નોકરીઓ આપવા જઈ રહી છે. આ મામલે PMO તરફથી ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

વિપક્ષ કાયમ બેરોજગારીને મોટો મુદ્દો બનાવતું આવ્યું છે. અનેક વખત બેરોજગારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી છે, પરંતુ આ વખતે મોદી સરકારે આ જાહેરાત કરીને વિપક્ષના તમામ સવાલોના જવાબ આપી દીધા છે.

Videos similaires