અમદાવાદ રથયાત્રા: ભગવાન જગન્નાથ પહોંચ્યા મામાના ઘરે

2022-06-14 125

અમદાવાદમાં 145મીં રથયાત્રાની તડામાર તૈયારી થઈ ગઈ છે. આ રથયાત્રાના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથ જળયાત્રા યોજીને મામાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ભગવાનની ભવ્ય સ્વાગત વિધિ કરવામાં આવી હતી.

Videos similaires