વાઘોની વચ્ચે નીડર થઇ ફરતો કૂતરાનો Video, જોનારા દંગ

2022-06-14 77

સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કૂતરો બેફિકર થઇને વાઘોની વચ્ચે ફરતો દેખાય છે. નવાઇની વાત એ છે કે એક પણ વાઘ કૂતરાને નુકસાન પહોંચાડી રહ્યું નથી. આ વીડિયો ટાઇગર બિગફેન નામના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરાયો હતો. આ વીડિયો અત્યારે ખૂબ વાયરલ થયો છે.