ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો, જુઓ વીડિયો

2022-06-14 350

ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો છે. જેમાં વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં જળાભિષેક કરાયું છે. તેમજ 108 કળશમાં જળ લાવી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે. તેમાં જળથી

તેમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઊઠ્યું છે. તેમજ જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો છે.

Videos similaires