સાબરમતીના ભૂદરના આરે જળ પૂજન ભગવાન જગન્નાથની જળયાત્રા શરૂ
જળયાત્રા પહેલા જ ભક્તિના રંગમાં રંગાયું મંદિર પ્રાંગણ જય રણછોડ - માખણ ચોરના નારાઓથી ગુજી ઉઠ્યું મંદિર જળયાત્રાને લઈ ભક્તોમાં અનેરો થનગનાટ ઢોલ, નગારા અને ભજન મંડળીઓ સાથે ભક્તો ઉત્સાહ જળયાત્રા માટે સુશોભિત ગજરાજો અને ઘોડાઓ તૈયાર મંદિરથી સાબરમતી નદી ભૂદરના આરે જશે જળયાત્રા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં થશે જળપૂજન 108 કળશમાં જળ લાવી કરાશે ભગવાનનું પૂજન જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાશે ગૃહમંત્રી હર્ષ સંઘવી જગન્નાથની જળયાત્રામાં જોડાયા