વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ...આજે છે ભગવાનની જળયાત્રાનો પર્વ પરંતુ દરેક ભક્તો જગન્નાથની જળયાત્રામાં જોડાઈ શકતા નથી...ત્યારે આપ પણ ઘરે બેઠા નાથને ભજી શકો છો કારણકે સાચા મનથી થતી પૂજા અર્ચનાથી પરમાત્મા સદા પ્રસન્ન થાય છે. તેથી ન માત્ર મંદિરોમાં પરંતુ આપના ઘરે પણ આપ નાથનો મહાઅભિષેક કરીને પુણ્યતાની પ્રાપ્તિ કરી શકો છો.