Surat: 3 સિંહબાળની પાપા પગલીનો વીડિયો વાયરલ

2022-06-13 1,222

સુરતના નેચર પાર્કમાં વસુધા સિંહણે 3 બચ્ચાને જન્મ આપ્યો છે. જેમાં આઠ મહિનાની સિંહણે 3 બચ્ચાને જન્મ આપતા લોકો સિંહબાળને 3 મહિના પછી નિહાળી શકશે. કારણ કે નવજન્મા

સિંહ બચ્ચાઓ વેક્સિનેશન કરવામાં આવશે. તે પછી જ તેને લોકો સમગ્ર જાહેર કરવામાં આવશે.