મોતના ખેલ સાથે બ્રિજની પાળી પર બેસવાનો જોખમી ટ્રેન્ડ શરૂ થયો

2022-06-13 690

સુરતમાં ઉમરા બ્રિજ બાદ કાપોદ્રા નવનિર્મિત બ્રિજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બ્રિજની પાળી પર બેસવાનો જોખમી ટ્રેન્ડ શરૂ થયો છે. મિત્રો અને પરિવાર સાથે મળી રોજે રોજ

બ્રિજની પાળી પર થતા મોતના ખેલ કરવામાં આવી રહ્યાં છે. પાળી પર બેસતા લોકોનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉમરા બ્રિજની જેમ કાપોદ્રા બ્રિજ ઉપર તંત્ર કોઈ

દુર્ઘટનાની રાહે બેઠું હોય તેમ લાગે છે.

Free Traffic Exchange