ભરૂચમાં દેશી દારૂ સંતાડવાનો નવો કીમિયો સામે આવ્યો છે. તેમાં ભરૂચના ભાલીયાવાડ વિસ્તારમાં દેશી દારૂ પર પોલીસે રેડ પાડી છે. તેમાં બુટલેગર વિદેશી દારૂ જમીનમાં ગટરના
ઢાંકણામાં સંતાડયો હોવાનો પર્દાફાશ થયો છે. તેમજ જમીનમાં મોટા પ્રમાણમાં સંતાડેલું દેશી દારૂનો જથ્થો પોલીસે બહાર કાઢ્યો છે. તેમા જમીનમાં સંતાડેલા વિદેશી દારૂના 20થી વધુ
બમ્પર ઝડપી પાડયા છે. તથા એ ડિવિઝન પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.