પૈડા તો છે પરંતુ પેન્ડલ નથી હટકે સાઇકલનો Video વાયરલ

2022-06-13 99

આપણા દેશમાં જુગાડ કરનારાઓની કોઇ કમી નથી, લોકો જુગાડથી એવી-એવી વસ્તુઓ બનાવતા હોય કે ડિગ્રીધારીઓ પણ ચોંકી જાય. આવા જ એક આવિષ્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક અજીબોગરીબ સાઇકલ જોવા મળી રહી છે, જે સામાન્ય સાઇકલ કરતાં ઘણી અલગ છે અને જેની ચલાવાની પદ્ધતિ પણ એકદમ હટકે છે.

Videos similaires