રાહુલ ગાંધી EDની ઓફિસ પહોંચ્યા. નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર થયા. તેમજ રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના સિનિયર નેતા ED ઓફિસ પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા છે.