રાજ્યમાં ખુલી આજથી શાળાઓ, કોરોના સંક્રમણને લઇ કરાશે વ્યવસ્થા

2022-06-13 57

આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર શરૂઆત થશે. શાળાઓમાં ફરીથી બાળકોની કિલકારીઓ ગુંજશે. તો
પ્રથમ દિવસે બાળકોનું શાળામાં સ્વાગત કરાશે. તેમજ શાળાઓમાં કોરોના સંક્રમણને લઇ વ્યવસ્થા કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.

Videos similaires