સિઝનના પહેલા વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટનું ટર્મિનલ પાણી પાણી

2022-06-12 583

આજે રાત્રે અચાનક તૂટી પડેલા વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-1માં વરસાદી પાણી ભરાયા હતા. જેનો નીકાલ કરતાં સફાઈ કર્મચારીનો વીડિયો વાયરલ થયો હતો.

Videos similaires