કોંગ્રેસ નેતાઓએ દેશની સંપત્તિ લૂંટી છે: પાટીલ

2022-06-12 181

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં EDનું સમન્સ મળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર સરકારી એજન્સીઓના દુરુપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસના આરોપ પર પલટવાર કર્યો છે.

Videos similaires