જાવેદ પંપના ઘર પર ચલાવ્યું બુલડોઝર

2022-06-12 159

UP માં પ્રયાગરાજ હિંસા મામલે મોટી કાર્યવાહી. પ્રયાગરાજ હિંસાના માસ્ટર માઈન્ડ જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. તેની પત્ની અને દિકરી પણ હિંસામાં સામેલ.