પેટ્રોલ ખૂટી ગયું છે મામલે પેટ્રોકેમિકલ્સ મંત્રીએ વીડિયો કર્યો જાહેર

2022-06-12 1

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પોસ્ટને લઈ રાજ્યના કૃષિ અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલે સ્પષ્ટતા કરી છે. જેમાં સોશિયલ મીડિયામાં પેટ્રોલ ખૂટી ગયું છે, પેટ્રોલ પંપ બંધ છે

તેવી પોસ્ટ વાઇરલ થઈ રહી છે. તેથી વાઈરલ પોસ્ટ મુદ્દે મંત્રી મુકેશ પટેલે પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલનો પુરતો જથ્થો છે. અફવાઓથી સાવધાન રહેવા તેમજ

સમજદાર બનવા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે.

Videos similaires