ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો
2022-06-12
98
બોટાદના રાણકપુરા ગામે ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. કેનાલમાં મસમોટા ગાબડા પડ્યા છે તે જોતા જો વધુ પાણી છોડવામાં આવે તો ગામમાં પાની આવી જવાની સમસ્યા છે કારણકે કેનાલમાં ગાબડા પડવાથી પાણી ટકતું નથી.