બોરસદમાં હિંસક અથડામણ

2022-06-12 66

આણંદના બોરસદમાં મોડી રાત્રે 2 જૂથ અમને સામને. હિંસક અથડામણ થઇ અને 2 થી વધુ મકાનોમાં આગ લાગી. અથડામણમાં એક પોલીસકર્મી સહીત 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. અથડામણ અટકાવવા પોલીસે ટીયરગેસ અને રબરબુલેટનો ઉપયોગ કરવો પડ્યો.