રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

2022-06-12 419

રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં ભારે પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદની કેટલાક

વિસ્તારોમાં આગાહી કરી છે. તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.