કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં છેલ્લા ઘણા સમયથી આરોગ્ય વ્યવસ્થાનો અભાવ હતો અને જિલ્લામાં સૌથી વધુ MBBS તબીબોની ઘટ વર્તાઈ રહી હતી.. જો કે હાલમાં જ રાજ્ય સરકારે 45 MBBS ડોક્ટરની નિમણુક કરી છે.. જેમાંથી 25 જેટલા MBBS તબીબો ફરજ પર હાજર થયા છે.. જેના કારણે હવે જિલ્લામાં તબીબોની ઘટ પૂરાઈ જશે.