રાત્રીના સમયે ડ્રોન દેખાતા લોકોમાં ભયનો માહોલ

2022-06-11 220

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાત્રીના સમયે ડ્રોન ફરતા લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ છવાયો છે. ખેડા-આણંદ-ગાંધીનગર બાદ સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પણ શંકાસ્પદ ડ્રોન દેખાયા.રાત્રીના સમયે શંકાસ્પદ ડ્રોન ભારે ધોંધાટ સાથે આવી પહોંચ્યા હતા.રહિશોએ ડ્રોન કેમેરાના આંટા ફેરા મોબાઇલ ફોનના કેમેરામાં કેદ પણ કર્યા પરંતુ પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઇન્દિરા નગર વિસ્તારમાં એક સાથે ત્રણ થી પાંચ ડ્રોન દેખાતા વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે....

Videos similaires