સુરતમાં વધતાં કોરોનામને લઈને તંત્ર એક્શનમાં

2022-06-11 80

સુરતમાં વધતાં કોરોનામને લઈને તંત્ર એક્શનમાં
બાળકોને શરદી, ખાંસી, તાવ હોય તો શાળાએ ના મોકલવા અપીલ
સોમવારથી સુરતમાં શાળાઓ થઈ રહી છે શરૂ
છેલ્લા બે દિવસથી સુરતમાં કોરોના કેસમાં થયો છે વધારો