વલસાડમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

2022-06-11 64

વલસાડ શહેરમાં મધ્ય રાત્રીથી ગાજ વીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ. પવન સાથે ધોધમાર વરસાદ પડતાં વલસાડ પંથકમાં વીજળી ડુલ થઈ. વીજ કંપનીની પ્રીમોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠયા કારણકે શહેરનાં બંને અંડરપાસમાં પાણી પણ ભરાયાં હતાં અને વલસાડ પંથકમાં પડેલા વરસાદને લઈને લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ કેરીના પાક અને ઉનાળુ પાક ઉપર નભતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.

Videos similaires