બે વર્ષના બાળકનું ત્રીજા માળેથી પટકાતાં મોત બાળક રમતાં રમતાં ગેલેરીમાં પહોંચ્યું હતું માતા ઘરમાં રસોઈ કરી રહી હતી અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી સુરતના અમરોલીના કોપર સ્ટોનની ઘટના