રાજયમા કોરોનાના નવા 143 કેસ નોંધાયા રાજયમાં એક દર્દીનું કોરોનાથી મોત અમદાવાદમાં 86 કેસ નોંધાયા વડોદરામાં 18 કેસ નોંધાયા ગાંધીનગરમાં 10, સુરતમાં 10 કેસ નોંધાયા