આતંકવાદી હુમલાનો ડર, દ્વારકા મંદિરની સુરક્ષામાં કરાયો વધારો

2022-06-11 253

આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર હોઈ ત્યારે દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો.