શનિ મહારાજના મંત્રજાપ કરવાથી જીવનની દરેક પીડામાંથી મુક્તિ મળી જાય છે

2022-06-11 446

શનિ મહારાજ જે પીડામાંથી આપે છે મુક્તિ ..કહેવાય છે કે શનિવારનાં દિવસે સાચી શ્રદ્ધાથી શનિ મહારાજનું નામ લેવાથી તેમનાં મંત્રજાપ કરવાથી જીવનની દરેક પીડામાંથી મુક્તિ મળી જાય છે...ઈશ્વરનાં દરેક સ્વરુપને કોઈક ને કોઈ પવિત્ર દ્રવ્ય હોય છે પ્રિય...તે જ રીતે શનિ મહારાજને પ્રિય છે તેલ..તો ચાલો શનિદેરને તેલ અર્પણ કરવાનો જાણીએ શાસ્ત્રોક્ત મહિમા.