વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રિએ વરસાદનું આગમન થયું હતું. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.