ઈસરોના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

2022-06-10 107

અમદાવાદ બોપલમાં ઈસરોના નવા ભવનનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ઈસરોના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતે અંતરિક્ષ ક્ષેત્રે મોટો પડાવ પાર કર્યો છે. તથા મોદી સરકારે અનેકે ક્ષેત્રે નક્કર નીતિ બનાવી છે. તેમજ ભારતમાં નવી ડ્રોન નીતિ પણ બની છે. સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપની પણ સહભાગી બની છે.

Videos similaires