જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટે IN - SPACeની આપી હતી મંજૂરી

2022-06-10 60

અમદાવાદમાં IN - SPACeના હેડક્વાર્ટરનું ઉદ્વાટન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટે IN - SPACeની આપી હતી મંજૂરી
IN - SPACe અંતરીક્ષમાં ખાનગી કંપનીઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે

Free Traffic Exchange

Videos similaires