PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે

2022-06-10 625

PM મોદી આજે ગુજરાત પ્રવાસે સવારે 7.55 મિનિટે દિલ્હીથી સુરત આવવા રવાના થશે
સવારે 9.45 મિનિટ સુરત એરપોર્ટ પર આગમન સુરત એરપોર્ટથી ખુડવેલ ગામ જવા રવાના થશે 10:30થી 11.45 સુધી ગૌરવ સંમેલનમાં હાજર રહેશે 12:00 વાગે નવસારીમાં નિરાલી હોસ્પિટલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે બપોરે 02:05 કલાકે નવસારીથી અમદાવાદ જવા રવાના થશે