વલસાડના કુંડી હાઈવે પર બસમાં ભીષણ આગ લાગી છે. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળે જવા નીકળેલી બસમાં આગ ભભૂકી ઉઠી હતી.