Surat: દક્ષિણ ગુજરાત કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ સંમેલનમાં બબાલ, શું છે કારણ?
2022-06-10
651
સુરતમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ સંમેલનમાં બબાલ થઈ છે. નજીકના લોકોને હોદ્દા અપાતા હોવાનો સુરત શહેર લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેને આરોપ લગાવ્યો છે.