નૂપુર શર્માના વિવાદીત નિવેદન અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા?

2022-06-10 659

નૂપુર શર્માના મુદ્દે થયેલા વિવાદ બાદ અરબ દેશોને વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, કોઈનો અંગત મત એ સરકારનો મત હોતો નથી. 

Videos similaires