મા તે મા બીજા વગડાના વા, આ વીડિયો જોતા જ રહી જશો
2022-06-10
2
રસ્તા પર એક માતા પોતાની જવાબદારીઓ નિભાવવા નાનકડા બાળકને લઇને સાઇકલ પર સવાર થઇ નીકળી હતી. બાળક નાનુ હોવાથી તેને પ્લાસ્ટીકની ખુરશીમાં બેસાડી માતા તેની સાથે લઇ જઇ રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.